મારો વોર્ડ મારી વાતઃ રાજકોટના વોર્ડ નંબર-12ના સ્થાનિકોની શું છે સમસ્યા?

Continues below advertisement
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે ત્યારે એબીપી અસ્મિતાની ટીમે રાજકોટના વોર્ડ નંબર-12 ની મુલાકાત લીધી હતી. અહીં મધ્યમ વર્ગના લોકો વસવાટ કરે છે. મોટા ભાગનો વિસ્તારમાં મવડી ગામમાંથી બન્યો છે. મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા આ વિસ્તારના લોકો સાથે એબીપી અસ્મિતાની ટીમે ખાસ વાત કરી હતી.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram