મારો વોર્ડ મારી વાતઃ રાજકોટના વોર્ડ નંબર-17ના સ્થાનિકોની શું છે સમસ્યા?

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે ત્યારે રાજકોટના વોર્ડ નંબર-17 ની મુલાકાત લીધી હતી. રાજકોટના દક્ષિણ વિસ્તારનો સમાવેશ વોર્ડ નંબર 17 ની અંદર થાય છે . મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા  વિસ્તાના લોકો સાથે એબીપી અસ્મિતાની ટીમે ખાસ વાત કરી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola