રાજકોટઃ આ ગામ મૂશળધાર વરસાદને કારણે ફેરવાયું બેટમાં, જુઓ ગુજરાતી ન્યૂઝ
રાજકોટ(Rajkot)ના પડધરીના ગામોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. મૂશળધાર વરસાદથી મોટા રામપરા ગામ બેટમાં ફેરવાયું છે. ધોરાજીના ધારાસભ્ય લલિત કગથરા રામપરા ગામમાં પહોંચ્યા છે.