રાજ્યના આ જિલ્લામાં વરસ્યો ધોધમાર વરસાદ, 25માંથી 6 ડેમ થયા ઓવરફ્લો, જુઓ ગુજરાતી ન્યૂઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
13 Sep 2021 03:43 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટ, જામનગર અને જૂનાગઢ(Junagadh) જિલ્લામાં ધોધમાર વરસાદ(Heavy rain) ખાબકી રહ્યો છે. જામનગર જિલ્લાના કાલાવાડ તાલુકાના ગામડાઓ બેટમાં ફેરવાઈ ગયા છે. ભારે વરસાદને કારણે 25માંથી છ ડેમ ઓવરફ્લો થયા છે.