રાજકોટ ભાજપના જૂથવાદના આરોપો અંગે શહેર ભાજપ પ્રમુખે શું કરી સ્પષ્ટતા?,જુઓ ગુજરાતી ન્યૂઝ
રાજકોટ શહેર અને જિલ્લામાં ભાજપ આયોજીત સ્નેહમિલનના કાર્યક્રમની પત્રિકામાં રાજ્ય સભાના સાંસદના નામની બાદબાકીને કોંગ્રેસે ભાજપની જૂથ બંધી ગણાવી છે. કોંગ્રેસ ધારાસભ્ય લલિત કગથરિયાએ જૂથવાદ ગણાવ્યો છે.