અમદાવાદઃ રિવરફ્રન્ટ અને હેલ્મેટ સર્કલ પર તિબેટિયન માર્કેટનો પ્રારંભ, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement
અમદાવાદના રિવરફ્રન્ટ અને હેલ્મેટ સર્કલ પર તિબેટિયન માર્કેટની શરૂઆત થઈ છે. રિવરફ્રન્ટ 96 દુકાન જ્યારે હેલ્મેટ સર્કલ પર 70 જેટલી દુકાન છે. જેમાં લેધર જેકેટનો ટ્રેન્ડ છે. બે વર્ષ બાદ માર્કેટ ફરી શરૂઆત થઈ છે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram