ઉત્તરાયણની ઉજવણીને ધ્યાનમાં રાખી રાજકોટ પોલીસ કમિશનરે લોકોને શું કરી અપીલ
Continues below advertisement
રાજકોટ પોલીસ કમિશનરે ઉત્તરાયણના પર્વને લોકોને અપીલ કરી હતી. તેમણે લોકોને પોતાના પરિવાર સાથે ઉત્તરાયણની ઉજવણી કરવાની અપીલ કરી હતી. સાથે તેમણે કહ્યું કે જાહેર સ્થળ કે જાહેર રસ્તા પર કોઇ પતંગ ઉડાવી શકશે નહી.કોઇ પણ જગ્યાએ ડીજે કે સાઉન્ડ સ્પીકરનો ઉપયોગ કરી શકાશે નહીં.ચાઇનીઝ દોરી અને તુકકલ પર પ્રતિબંધ હોવાથી તેનું વેચાણ કરી શકાશે નહીં.
Continues below advertisement