રાજકોટ આરોગ્ય કેન્દ્રમાં કેક કાપી શેની કરાઈ ઉજવણી?, જુઓ ગુજરાતી ન્યૂઝ
કોરોના વેક્સિનેશનમાં ભારતે સૌથી મોટી સિદ્ધિ મેળવી છે. 100 કરોડનો આંકડો ભારતે પાર કર્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ અંગે ટવિટ કરીને શુભેચ્છા આપી હતી. રાજકોટ આરોગ્ય કેન્દ્રમાં કેક કાપી ઉજવણી કરાઈ હતી.