ઓમિક્રોનના વધતા કેસ અંગે રાજકોટ એઈમ્સના ડાયરેક્ટરે શું આપ્યું નિવેદન?, જુઓ ગુજરાતી ન્યૂઝ

ઓમિક્રોનના વધતા કેસ વચ્ચે રાજકોટ એઈમ્સના ડાયરેક્ટરે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે દાવો કર્યો છે કે ફેબ્રુઆરીમાં ઓમિક્રોનની પીક આવશે. ઓમિક્રોનના કેસ ડેલ્ટા કરતા વધુ ઝડપથી ફેલાઈ રહ્યા છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola