નવા વર્ષના પહેલા દિવસે PM મોદીએ આપી ખેડૂતોને ભેટ, જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
01 Jan 2022 02:49 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવા વર્ષના પ્રથમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેડૂતોને ભેટ આપશે. વડાપ્રધાન મોદી આજે કિસાન સન્માનનિધી યોજના અંતર્ગત દસમો હપ્તો રિલીઝ કરશે. આ યોજના હેઠળ દસ કરોડ ખેડૂત પરિવારોને વીસ હજાર કરોડ રૂપિયાની રકમ ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.