Rajkot માં કોગ્રેસના વોર્ડ નંબર 12ના મહામંત્રી યુવરાજ સિંહ ભાજપમાં જોડાશે. કોગ્રેસના 150 જેટલા કાર્યકર્તાઓ સાથે તેઓ ભાજપમાં જોડાશે