કોણ બનશે સરપંચ?: રાજકોટના થોરીયાળી ગામમાં પાંચ વર્ષમાં કેટલો થયો વિકાસ?

રાજકોટના થોરીયાળી ગામમાં પાંચ વર્ષમાં થયેલી વિકાસની કામગીરી અંગે ગ્રામજનોએ માહિતી આપી છે.ગામમાં અપૂરતા પાણીથી પરેશાની થઈ રહી છે. આ સાથે રસ્તાઓ બિસ્માર હાલતમાં છે. ચોમાસામાં પાણીનો ભરાવો થઈ રહ્યો છે.
 
 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola