કોણ બનશે સરપંચ?: રાજકોટના પડધરીમાં ગ્રામજનોની શું છે મુખ્ય સમસ્યાઓ?
રાજકોટ જિલ્લાના પડધરી ગામમાં પાંચ વર્ષમાં થયેલી વિકાસની કામગીરી અંગે ગ્રામજનોએ માહિતી આપી છે. અહીંયા પાણીનો મુખ્ય પ્રશ્ન છે. ગૌશાળા અને કચરાની સમસ્યા થઈ છે. નર્મદાની પાઈપલાઈનમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનો ગ્રામજનોએ આરોપ લગાવ્યો છે.