Rajkot ના કુવાડવા હાઇવે પર યુવકની હત્યા કરાઇ, જુઓ વીડિયો
રાજકોટના કુવાડવા હાઇવે પર પથ્થર મારી યુવકની હત્યા કરવામાં આવી હતી. મુકેશ સોલંકી નામના યુવકની પથ્થર મારીને હત્યા કરાઇ હતી. ક્રાઇમ બ્રાન્ચ સહિતનો પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.