રાજકોટ જન્માષ્ટમી દરમિયાન ઝૂ અને બાગ-બગીચા ખુલ્લા રહેશે, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

રાજકોટમાં જન્માષ્ટમી દરમિયાન ઝૂ અને બાગ-બગીચા ખુલ્લા રાખવામાં આવશે. રાજકોટ મનપા કમિશનર અમિત અરોરાએ આ મામલે જાહેરાત કરી છે. કોરોના ગાઈડ લાઇન સહિત લોકોને પ્રવેશ અપાશે. બગીચામાં થર્મલ ગન દ્વારા તપાસ કરી પ્રવેશ અપાશે.  

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram