વડોદરા:છાણીથી બાજવા રેલ્વે ક્રોસિંગ પર ઓવર બ્રિજની કામગીરી, ધીમીગતિએ કામગિરીથી રોષ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
26 Aug 2021 04:08 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડોદરાના છાણીથી બાજવા રેલ્વે ક્રોસિંગ પર 5 વર્ષ ઓવર બ્રિજની કામગીરી ચાલી રહી છે. બ્રિજનું કામ ધીમી ગતિએ થતાં ગામ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગામ લોકોએ રેલ્વે ફાટક પાસે જઈને વિરોધ પ્રદર્શન કર્યો હતો.