Ram Navami 2024: અમદાવાદના સાંઈ ધામ મંદિરમાં રામ જન્મોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરાઈ
abp asmita
Updated at:
17 Apr 2024 06:04 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાત સહિત આજે દેશભરમાં રામનવમી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદના સાંઈ ધામ મંદિરમાં રામ જન્મોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી. મંદિરથી નીકળેલી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં રામ ભક્તો ઉમટ્યા અને પ્રભુ શ્રી જય શ્રી રામનો નારો લગાવ્યો