Lok Sabha Election 2024 | કોંગ્રેસ ઉમેદવાર હિંમતસિંહ પટેલે ભગવાન રામને કરી ચૂંટણીમાં જીતની પ્રાર્થના
gujarati.abplive.com
Updated at:
17 Apr 2024 04:16 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppLok Sabha Election 2024 | અમદાવાદ પૂર્વના કોંગ્રેસ ઉમેદવાર હિંમતસિંહ પટેલે રામ નવમીના દિવસે ભગવાન રામના દર્શન કર્યા હતા તેમજ ચૂંટણીમાં જીતની પ્રાર્થના કરી હતી.