સોમનાથ મંદિર પ્રશાસને આજથી ઇ-સિસ્ટમથી પોસ્ટલ પ્રસાદ સેવાનો કરાવ્યો પ્રારંભ

સોમનાથ મંદિર પ્રશાસને આજથી ઇ-સિસ્ટમથી પોસ્ટલ પ્રસાદ સેવાનો પ્રારંભ કરાવ્યો હતો. સોમનાથ મંદિરનો પ્રસાદ આજથી પોસ્ટ વિભાગ શ્રદ્ધાળુઓને ઘરે પહોંચાડશે

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola