Corona: ગુજરાતના ક્યા મોટા શહેરમાં 3 કલાકમાં બહાર કઢાયા 14 મૃતદેહ, શાના કારણે બગડી શહેરની હાલત ? જુઓ વીડિયો

Continues below advertisement

રાજ્યમાં ફરી કોરોના વકર્યો  છે. સુરતમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. સુરતમાં 3 કલાકમાં 14 મૃતદેહ બહાર કઢાયા હતા. સોમવારે સુરત કોર્પોરેશનમાં 603 નવા કેસ અને 7 લોકોના કોરોના વાયરસથી મોત થયા હતા.  રાજ્યમાં ગઈકાલે રાજ્યમાં રેકોર્ડબ્રેક 3 હજાર 160 કેસ નોંધાયા હતા. જ્યારે 15નાં મૃત્યુ થયા હતા અને નવ ઓક્ટોબર 2020 એટલે 178 દિવસમાં પ્રથમ વખત એક્ટિવ કેસનો (Active Cases) આંક 16 હજારને પાર થયો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram