સુરતમાં ઈંજેકશન કૌભાંડમાં બે આરોપીને 3 દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. ગ્લુકોઝમાં મીઠું ઉમેરી વેચાણ કરતા હતા.