મુસાફરો માટે સગવડઃ હોળીના તહેવાર નિમિત્તે કયા બે શહેરોમાંથી એસટી તંત્ર વધારાની 100 થી 200 બસો દોડાવશે, જુઓ વીડિયો

હોળીના તહેવારને ધ્યાનમાં રાખીને મુસાફરોને અગવડતા ના પડે તે ત માટે એસટી તંત્રએ મોટી નિર્ણય લીધો છે. અમદાવાદ અને સુરત બન્ને શહેરોમાંથી વધારાની બસો દોડાવવાનુ નક્કી કર્યુ છે. અમદાવાદમાંથી 100 અને સુરતથી 200 વધારાની બસો દોડાવાશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola