Bharuch Lighting Collapse | ભરુચમાં વૃક્ષ નીચે ઉભેલા 5 લોકો પર વીજળી પડી, 3ના મોત
Bharuch Lighting Collapse | ભરુચમાં વૃક્ષ નીચે ઉભેલા 5 લોકો પર વીજળી પડી, 3ના મોત
ભરૂચ તાલુકાના ટંકારિયા ગામે વીજળી પડવાથી ત્રણ લોકોના મોત નીપજ્યા છે. ભરૂચના ટંકારિયામાં વીજળી પડતા ત્રણના મોત થયા. વીજળી પડતા ત્રણના મોત, જ્યારે બે લોકો ઘાયલ થતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ટંકારિયાથી પાદરિયા રોડ પર આ બનાવ બન્યો છે. ત્રણ વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. ભરૂચના ટંકારિયામાં વીજળી પડવાથી ત્રણ લોકોના મોત થયા. વરસાદથી બચવા માટે નીચે ઉભેલા લોકો પર વીજળી ત્રાટકી જેમાં પિતા અને બે પુત્રોએ પોતાના જીવ ગુમાવ્યા છે. અન્ય બે લોકોને ઈજા થઈ છે જેઓ પણ સારવાર માટે હોસ્પિટલમાં છે. જુઓ સંપૂર્ણ અહેવાલ.