Surat: ચાર વિદ્યાર્થીઓએ નકલી સર્ટિફીકેટ દ્વારા ફાર્માસિસ્ટનું લાયસન્સ મેળવવાનો કર્યો પ્રયાસ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Jul 2021 10:43 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરત(Surat)ના ચાર વિદ્યાર્થી(students)ઓએ નકલી ટ્રેનિંગ સર્ટિફીકેટ આપી ફાર્માસિસ્ટનું લાયસન્સ મેળવવાનો પ્રયાસ કર્યો છે. ફાર્મસિ કાઉન્સિલને દસ્તાવેજની ચકાસણી દરમિયાન આ કૌભાંડ હાથે લાગ્યું છે. આ ચારેય વિદ્યાર્થીઓએ ડાંગના આહવામાં ટ્રેનિંગ લીધી હોવાનું ખોટું સર્ટિફીકેટ રજુ કર્યું હતું.