Surat શહેરમાં કોરોનાના નવા 609 કેસ નોંધાયા, જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા કેટલે પહોંચી?
છેલ્લા એક જ દિવસમાં સુરત (Surat) શહેર અને ગ્રામ્યમાં મળીને કોરોના (corona) ના નવા 745 કેસ નોંધાયા હતા. સુરત શહેરમા નવા 609 અને ગ્રામ્ય વિસ્તારમાં નવા 136 પોઝિટીવ કેસ નોંધાયા હતા.
Tags :
Covid-19 Coronavirus Coronavirus Cases Surat Corona Vaccine Corona Guidelines Corona Update COVID-19 Corona Case Update