સુરતમાં નકલી સેનેટાઇઝર મળવાને લઇને મોટો ખુલાસો થયો છે. પકડાઇ જવાના ડરે નકલી સેનેટાઇઝર મુંબઇમાં મોકલવવામાં આવતો હતો. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે રેડ કરીને નકલી સેનેટાઇઝરનો જથ્થો ઝડપ્યો હતો.