સુરતના મહુવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મીએ કરી આત્મહત્યા, જુઓ વીડિયો

સુરતના મહુવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મીએ આત્મહત્યા કરી હતી. આશિષ ચૌધરી મહુવા પોલીસ મથકમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. મહુવા પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola