Surat માં પિતાએ પુત્ર માટે ચંદ્ર પર ખરીદી જમીન, જુઓ વીડિયો

Continues below advertisement

સુરતમાં  પિતાએ પુત્ર માટે ચંદ્ર પર જમીન ખરીદી હતી. સૌરાષ્ટ્રના વતની અને સુરતમાં રહેતા વિજય કથીરિયાએ પોતાના બે વર્ષના બાળક નિત્ય માટે ચંદ્ર પર જમીન ખરીદી હતી. તેમણે 13 તારીખે જમીન ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવ્યુ હતું. તેમણે વિશ્વમાં સૌથી નાની ઉંમરે ચંદ્ર પર જમીન ખરીદી કરવાનો પણ રેકોર્ડ બનાવ્યો હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram