માસ્ક નહીં તો વાત નહીંઃ અમદાવાદ કલેક્ટર ઓફિસમાં જ નિયમોનો ભંગ, અનેક સરકારી કર્મીઓ માસ્ક વિના જોવા મળ્યા

Continues below advertisement

માસ્ક નહીં તો વાત નહીં કાર્યક્રમ અંતર્ગત એબીપી અસ્મિતાએ  અમદાવાદ કલેક્ટર ઓફિસમાં રિયાલિટી ચેક કર્યું હતું. સરકારી ઓફિસમાં જ નિયમોનો ભંગ થતો જોવા મળ્યો હતો. ઓફિસમાં અનેક સરકારી કર્મીઓ માસ્ક વિના જોવા મળ્યા હતા

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram