સુરતના ઉધનામાં દેના બેન્કમાં લાગી આગ, આગ લાગવા પાછળનું કારણ અકબંધ
Continues below advertisement
સુરતના ઉધના વિસ્તારમાં દેના બેંકમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકો દ્વારા ફાયરને જાણ કરાતા ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચી હતી. આગ લાગવા પાછળનું કારણ અકબંધ રહ્યું હતું.
Continues below advertisement