Surat Crime : સુરતમાં પત્નીની હત્યા બાદ પતિએ કરી લીધો આપઘાત, કારણ જાણીને ચોંકી જશો

Continues below advertisement

Surat Crime : સુરતમાં પત્નીની હત્યા બાદ પતિએ કરી લીધો આપઘાત, કારણ જાણીને ચોંકી જશો 

 સુરતમાં પત્નીની હત્યા કરી પતિની આત્મહત્યા. સિંગણપોરમાં પત્નીની હત્યા બાદ પતિની આત્મહત્યા. લાંબા સમયથી ચાલતા વિવાદમાં પત્નીને ઉતારી મોતને ઘાટ. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે. સુરતમાં પત્નીની પહેલા હત્યા કરી અને બાદમાં પતિએ પણ આત્મહત્યા કરી લીધી.પોલીસે હાલમાં ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી છે. પતિએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે જ્યારે આત્મહત્યા પહેલા તેણે પોતાની પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. લાંબા સમયથી બંને વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો, જેને લઈને આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો. સુરતમાં પત્નીની હત્યા કરી પતિની આત્મહત્યા. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram