Vadodara Demolition : વડોદરામાં દબાણ હટાવતી વખતે બબાલ, દબાણ શાખાના કર્મચારી પર હુમલો
Vadodara Demolition : વડોદરામાં દબાણ હટાવતી વખતે બબાલ, દબાણ શાખાના કર્મચારી પર હુમલો
વડોદરામાં દબાણ હટાવવાની કામગીરી દરમિયાન થઈ બબાલ. નવાપુરા વિસ્તારના સંવેદનશીલ વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી દરમિયાન થઈ બબાલ. દબાણ શાખાના કર્મચારીઓને દબાણકારોએ માર્યો માર . પોલીસની હાજરીમાં મારામારી કરતાં અનેક સવાલો ઉઠ્યા . લારી ગલ્લાના દબાણો હટાવવા ગઈ હતી દબાણ શાખાની ટીમ . સતત ચોથા દિવસે ચાલી રહી છે કામગીરી. પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોચી મામલો થાળે પાડ્યો.
કોંગ્રેસ નેતા અમીબેન રાવતે કહ્યું કે, દબાણ શાખાની ટીમ પોતાનું કામ કરી રહી હતી ત્યારે તેની ઉપર હુમલો થયો છે. પોલીસની હાજરીમાં આ ઘટના બની છે, જે એંગલથી જોવાની જરૂર છે. આજના ન્યુઝપેપરમાં એવું વાંચ્યું કે જે એરિયામાંથી દબાણ દૂર કરવાનું છે, એનું લિસ્ટ રાજકીય રીતે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખે આપ્યું છે. એમને ઇન્ડીકેટ કર્યા છે કે આ દબાણો ખોલવા સડનલી એક ઇન્સિડન્ટ જે બન્યો, પોલીસ અને જે ગુંડા તત્વો છે એમની સાંઠગાંઠ અને તમામ વસ્તુ પર જ્યારે શંકા કુશંકા થઈ જાણે, કોઈ વિન્ડિક્ટિવ રીતે અમુક સિલેક્ટેડ એરિયાના દબાણ ખોલવાની કાર્યવાહી ચાલે છે.
જ્યારે દબાણ હટે છે, લારી-ગલ્લાના, ત્યારે એ લોકોનું રોજી-રોટી છીનવાઈ જતી હોય છે. જે લોકો રોજબરોજ એ લારી-ગલ્લાઓ પરથી કમાણી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે, એમના લાઈવલીહુડનું પ્રશ્ન છે. ત્યારે ઘર્ષણ થવું સ્વાભાવિક છે. આની પાછળ મૂળ તો જોઈએ તો ભારતીય જનતા પાર્ટીના જે શાસકો છે, એમને 2016 માં સ્ટ્રીટ વેન્ડર પોલીસી એક્ટનો અમલ કરવો જોઈતો હતો. આજે 2024 સુધી એનું અમલ નથી થયો. એનો સર્વે પતી ગયો છે પણ હોકિંગ ઝોનસ આઈડેન્ટીફાય નથી થયા.
જ્યારે મજબૂરીમાં અને સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ તમામ લારી-ગલ્લાવાળાને એમના લાઈવલીહુડ, રોજી-રોટી રડી ખાવા માટે જગ્યા આપું ફરજ્યા જ છે. અને જ્યાં સુધી સ્ટ્રીટ વેન્ડર પોલીસીનો અમલ ના થાય ત્યાં સુધી ત્યાંથી કોર્પોરેશન એમને લીગલી હટાવી બી ના શકે. તેમ છતાં વડોદરામાં છાસવારે એ લોકોના દબાણ દૂર કરવામાં આવે, એમની લારીઓ ઉઠાવવામાં આવે, પછી એમની પાસે દંડી વસૂલવામાં આવે છે. ત્યારે આ ઘર્ષણ થવું સ્વાભાવિક છે.
પણ આની પાછળ મૂળ જોશું તો ભારતીય જનતા પાર્ટી એમના હપ્તા કોરી માટે અને ઇનડાયરેક્ટલી પોલીસ બાજુથી ભારતીય જનતા પાર્ટીથી તમામ બાજુથી જે આ લારી-ગલ્લાવાળાનું શોષણ થઈ રહ્યું છે, એ ચાલુ રહે એના માટે સ્ટ્રીટ વેન્ડર પોલીસી એક્ટનો અમલ નથી કરતા. અને અંતે તમામ જગ્યાએ એન્ક્રોચમેન્ટ લોકોને ફીલ થાય છે, ટ્રાફિકનો અવરોધ ઊભો થાય છે.
એટ ધ સેમ ટાઈમ નાગરિકોની જરૂરિયાત બી સમજવાની છે. દરેક વ્યક્તિ કોઈ ફાઈવ સ્ટાર કે થ્રી સ્ટાર હોટલમાં જઈને કે રેસ્ટોરન્ટમાં જઈને ચા નથી પીવાશું. ચાની ચાની કેટલીની ત્યાં એટલી જ જરૂર છે. એ જ રીતના જે ભજીયા છે કે શેવસણની લારી છે એની બી ત્યાં એટલી જ જરૂર છે. અને ત્યાં લાખો લોકો દરરોજ આ લાડી પર ખાઈને સરવાઈ બી થાય છે. એટલે આ સામાજિક નીડવી છે. તો આની વ્યવસ્થાપન કરવાનું ભારતીય જનતા પાર્ટીના શાસકો ભૂલી ગયા છે. અને એની લીધે આ ઘર્ષણ થાય છે.