ABP News

Surat Murder Case : સુરતમાં નેપાળી યુવકની હત્યાનો કેસ ઉકેલાયો, હત્યાનું કારણ જાણી ચોંકી જશો

Continues below advertisement

Surat Murder Case : સુરતમાં નેપાળી યુવકની હત્યાનો કેસ ઉકેલાયો, હત્યાનું કારણ જાણી ચોંકી જશો

રતમાં નેપાળી યુવકની હત્યાનો કેસ ઉકેલાયો છે. સુરતના કતારગામમાં થયેલ હત્યાનો મામલો. 21 વર્ષીય નેપાળી યુવાનની હત્યા થઇ હતી . ગળું કાપી હત્યા કરવામાં આવી હતી. કતારગામ પોલીસે આરોપીની ધરપકડ કરી . પોલીસે પ્રકાશ મુળજીભાઈ સોસા નામના આરોપીની ધરપકડ કરી. સામાન ભરવાની બેગ પરત માંગતા કરી હતી હત્યા . મૃતક સરોજ બહોરાની બેગ આરોપી પ્રકાશ લઇ ગયો હતો જે બેગ પરત માંગતા ઝઘડો અને બોલાચાલી થઈ હતી. પકડાયેલ આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આરોપી 2 દિવસ પહેલા જ જેલમાંથી જામીન મુક્ત થઈ બહાર આવ્યો હતો. વીડિયોમાં જુઓ સંપૂર્ણ અહેવાલ. જુઓ પોલીસે હત્યા કેસને લઈ શું કર્યો મોટો ખુલાસો? 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram