Valsad Rescue | વલસાડમાં કોલકી નદી પરના કોઝવે પરથી યુવકે જીવના જોખમે વ્યક્તિનું કર્યું રેસ્ક્યૂ

Valsad Rescue | નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે જિંદગી અને મોત વચ્ચે જંગ. નદીના પ્રચંડ પ્રવાહ વચ્ચે વ્યક્તિ પડીને ફસાયા . પાણીમાં ડૂબતા બચવા મારી રહ્યા હતા તરફડિયા.  એક યુવક દેવદૂત બની આવ્યો . પોતાના જીવને જોખમમાં મૂકી નદીમાં ફસાયેલા વ્યક્તિને બચાવવા  પ્રયાસ . વલસાડના પારડી ના સુખાલા ગામની ઘટના.  કોલક નદીના પાણી કોઝવે પરથી થઈ રહ્યા હતા .  જીવને જોખમમાં મૂકી વ્યક્તિ કોઝવે પર પસાર થઈ રહ્યા હતા.  અધવચ્ચે પહોંચ્યા જ કોઝવે પર પટકાયા નદીના પાણીમાં ફસાયા હતા. ફસાયેલા વ્યક્તિ ને હેમખેમ બચાવી લેવાયા.

વીડિયોમાં જોઇ શકાય છે કે, એક વક્તિ કોઝવે પર ફસાઈ ગઈ છે અને બચવા હવાતિયા મારી રહી છે. આ જ સમયે એક યુવક પાણીના પ્રચંડ પ્રવાહ વચ્ચે જંપલાવે છે અને ફસાયેલી વ્યક્તિનું રેસ્ક્યૂ કરે છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola