સુરતઃશ્વાન લઈને નીકળેલા સગીરને પાડોશીએ માર્યો માર,પરિવારે નોંધાવી ફરિયાદ
Continues below advertisement
સુરતના ઉમરા ઘોડદોડ રોડ પર સગીરને માર મારતો વીડિયો વાયરલ થયો છે. શ્વાનને લઈને નીકળેલા સગીરને પાડોશી માર માર્યો છે.વિરદેવ સિંહ નામના વ્યક્તિએ સગીરને માર માર્યો છે. આ અંગે સીગરના પરિવારે ફરિયાદ કરી છે.
Continues below advertisement