સુરતમાં વ્યાજ ખોરના ત્રાસથી વેપારીએ આપઘાત કર્યો, જુઓ વીડિયો
સુરત: સુરતમાં વ્યાજ ખોરના ત્રાસથી વેપારીએ આપઘાત કર્યો છે. હજીરા વિસ્તારમાં ઝેરી દવા પીને સુસાઈડ નોટ લખી આપઘાત કર્યો છે. મૃતક કેતન સોપારીવાળાને રૂપિયાની ઉઘરાણી માટે ત્રાસ આપતા હોવાના કારણે આત્મહત્યા કરી છે. મૃતક છેલ્લા 12 દિવસથી ગૂમ હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ હતી. સુસાઈડ નોટમાં મનહર ઘીવાલા,કૈલાસ બેન ઘીવાલા,વિપુલ ઘીવાલા,મિહિર વિરાણી,આશિષ તમાકુવાલાનો નામનો ઉલ્લેખ છે.