Surat ના ડુમ્મસમાં ચાલતી કાર પર વૃક્ષ ધરાશાયી, યુવકનું કરાયુ રેસ્ક્યુ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
18 May 2021 02:14 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતૌકતે વાવાઝોડાને પગલે સુરતના ડુમ્મસમાં વૃક્ષ ધરાશાયી થયું હતું. ચાલતી કાર પર વૃક્ષ ધરાશાયી થયું હતું. જોકે. એક યુવકનું રેસ્ક્યુ કરાયું હતું. ડુમ્મસથી સુરત જવાનો મુ્ખ્ય માર્ગ પ્રભાવિત થયો હતો.