Surat માં જનહિતના કાર્યોને રોકવા કેન્દ્ર સરકાર ષડયંત્ર કરતી હોવાના આરોપ સાથે AAPનો વિરોધ

સુરતમા આમ આદમી પાર્ટીના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો. બેનરો અને કાળા કપડા પહેરી આપના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો. જનહિતના કાર્યોને રોકવા માટે કેંદ્ર સરકાર ષડયંત્ર કરતી હોવાનો આરોપ લગાવી સૂત્રોચ્ચાર કરી પોતાનો રોષ વ્યક્ત કર્યા હતો.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola