Surat News । સુરતમાં ફરી એકવાર એબીપી અસ્મિતાના અહેવાલની જોવા મળી ધારદાર અસર

Surat News । સુરત માં ફરી એકવાર એબીપી અસ્મિતા ના અહેવાલ ની જોવા મળી ધારદાર અસર

 

સુરત માં ફરી એકવાર એબીપી અસ્મિતા ના અહેવાલ ની જોવા મળી ધારદાર અસર, મજુરાગેટ પાસે રસ્તોઓ પર ગટરના ઢાંકણા ગાયબ થયા હતા, મજુરાગેટ પાસે ગટર નું ઢાંકણું ગાયબ થતાં તેનો અહેવાલ એબીપી અસ્મિતા પર પ્રસારિત કરવામાં આવ્યા હતાં, અહેવાલ રજુ થયાં બાદ સુરત મહાનગરપાલિકા નું તંત્ર હરકત માં આવ્યું, તાત્કાલિક અસર થી તંત્ર દ્વારા ખુલ્લા ગટર માં નવું ઢાંકણું નાખવામાં આવ્યું, અકસ્માત થાય તે પહેલા તંત્ર જાગી ગયું હતું, બીલીમોરા માં પણ આજ પ્રમાણે ખુલ્લા ગટર માં ગરકાવ થવાથી ૩ વર્ષીય બાળકી નું મોત થયું હતું. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola