Surat ના ડેપ્યુટી TDO વિરુદ્ધ આવક કરતા વધારે સંપત્તિના કેસમાં ACBની તપાસ, જુઓ વીડિયો
Continues below advertisement
સુરતના ડેપ્યુટી TDO વિરુદ્ધ આવક કરતા વધારે સંપત્તિના કેસમાં ACBએ તપાસ શરૂ કરી હતી. ટીડીઓ વિજય દેસાઇ વરાછા ઝોનમાં ફરજ બજાવે છે. સુરત મનપાએ અમદાવાદ એસીબીને ટીડીઓને તમામ વિગતો સુપરત કરી હતી.
Continues below advertisement