Valsad Accident : વલસાડમાં કાર અને ટેમ્પો વચ્ચે અકસ્માત, ટેમ્પો ડિવાયડર પર ચડી ગયો

Valsad Accident : વલસાડમાં કાર અને ટેમ્પો વચ્ચે અકસ્માત, ટેમ્પો ડિવાયડર પર ચડી ગયો 

વલસાડમાં બેકાબૂ કારે અકસ્માત કર્યો.પૂરઝડપે દોડતી કાર ટેમ્પો સાથે અથડાઈ.ટેમ્પો સાથે ટક્કર બાદ બાદ કાર ડિવાઈડર સાથે અથડાઈ...ડિવાઈડર પર ટેમ્પો ચડી જતા ડિવાઈડરમાં નુકસાન થયું..અકસ્માતની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ..

આ અંગેની વિગતો એવી છે કે, વલસાડના વેજલપોરમાં ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત સર્જ્યો હતો. ગેસ સિલિન્ડર ભરેલ ટેમ્પો ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. ડિવાઈડર ઉપર ટેમ્પો ચડી જતા ડિવાઈડરમાં નુકસાન થયું હતું. સમગ્ર ઘટના નજીકમાં આવેલ દુકાનના સીસીટીવીમાં થઈ કેદ. ઘટનામાં કોઈ જાનહાની નહિ.. વીડિયોમાં જોઇ શકાય ચે કે, અકસ્માત બાદ ટેમ્પો ડિવાઇડર પર ચડી જાય છે. વીડિયોમાં જુઓ સંપૂર્ણ અહેવાલ અહીં. .. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola