સુરતના ધુળિયા હાઇવે પર બે ખાનગી બસ વચ્ચે અકસ્માત, 20 મુસાફરો ઇજાગ્રસ્ત

સુરત ધૂળિયા હાઇવે પર કડોદરા બારડોલી રોડ પર દસ્તાન ફાટક પાસે બે લકઝરી વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 20 જેટલા મુસાફરોને સામાન્ય ઇજા પહોંચી હતી. બંન્ને લકઝરી બસ સામસામે અથડાતા અકસ્માત થયો હતો. ઇજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે સુરત સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા હતા.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola