Surat wall collapse: સુરતમાં દુર્ઘટના, પાર્કિંગની દિવાલ ધરાશાયી થતા દોડધામ

Continues below advertisement

Surat wall collapse: સુરતમાં દુર્ઘટના, પાર્કિંગની દિવાલ ધરાશાયી થતા દોડધામ

સુરતમાં અલથાણ વિસ્તારમાં દીવાલ ધરાશાયી ઘટના બની. જ્યા શિવ રેસિડેન્સીની પાર્કિંગની દીવાલ ધરાશાયી થતા મચ્યો અફરાતફરીનો માહોલ. સાઈટના ખોદકામની કામગીરીને લઈ પતરાનો શેડ અને દિવાલ તૂટી હોવાનો સ્થાનિકોનો આરોપ છે. રાજ લક્ષ્મી ગ્રુપના નિર્માણાધીન પ્રોજેક્ટના ખોદકામમાં સોસાયટીની દિવાલ ધરાશાયી થઈ હતી, અને કન્ટ્રકશન કામ ચાલી રહ્યું હતુ તે દરમિયાન આ ઘટના બની હતી. જો કે કોઈ શ્રમિક કામ કરતા ન હોવાથી મોટી દુર્ઘટના ટળી. આપાસના ફ્લેટના લોકોનો આરોપ છે કે જ્યારે કામ ચાલતું હોય છે ત્યારે ફ્લેટમાં ઘણીવખત ધ્રુજારી પણ થતી હોય છે. બિલ્ડર આ મામલે વાતચીત કરી કોઈ નિરાકરણ લાવે તેવી સ્થાનિકોની માગ છે..

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola