સુરતઃ યુવકની હત્યાકેસમાં આરોપીઓ ઝડપાયા,એકને બાળ રિમાન્ડ હોમમાં મોકલાયો
Continues below advertisement
સુરતના ગોડાદરામાં યુવકની હત્યા કેસમાં બે આરોપીની પોલીસે ધરપકડ કરી છે. ત્રણ પૈકી એક આરોપી સગીર હોવાથી બાળ રિમાન્ડ હોમમાં મોકલવામાં આવ્યો છે. પેટ્રોલ પમ્પ પર લાઈનમાં ઊભા રહેવા બાબતે આ ઝઘડો થયો હતો.
Continues below advertisement