Surat: હિન્દી સિરીયલનો આ અભિનેતા ઝડપાયો ચેન સ્નેચિંગમાં,જુઓ વીડિયો

Continues below advertisement

સુરત(Surat)માં ચેન સ્નેચિંગ(chain snatching)ના આરોપમાં અભિનેતા મીરાજ કાપડી ઝડપાયો છે. આ અભિનેતા ક્રિકેટના સટ્ટાની લતમાં દેવામાં ડૂબ્યો હોવાથી ચેન સ્નેચિંગના રવાડે ચડ્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram