સુરતમાં મ્યુકરમાઇકોસિસના વધ્યા દર્દીઓ, કેટલા દર્દીઓ છે સારવાર હેઠળ?
Continues below advertisement
સુરતમાં (Surat) મ્યુકરમાઇકોસિસના (mucomycosis) દર્દીઓનો વ્યાપ વધી રહ્યો છે. નવી સિવિલ અને સ્મીમેરમાં (New Civil, Schmeier) કુલ 153 કેસ દાખલ કરાયા છે. અત્યાર સુધી 13 દર્દીઓના મોત થયા છે.
Continues below advertisement