Suratના પલસાણા પાસે રેસ્ટોરન્ટમાં અસામાજિક તત્વોએ કરી તોડફોડ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
25 Jun 2021 06:35 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતના પલસાણામાં અસામાજિક તત્વો પાંચથી છ કારમાં હાઈવે પર આવેલા જે.ડી નામના રેસ્ટોરંટ ખાતે ધસી આવ્યા હતા. અંગત અદાવતમાં આ શખ્સોએ તોડફોડ કરી હતી. ઘટનાને પગલે રેસ્ટોરંટ સંચાલકે પોલીસને જાણ કરી હતી. બનાવને પગલે કડોદરા પોલીસે સ્થળ પર પહોંચી આતંક મચાવનારા તોફાની તત્વો સામે ગુનો નોંધી સીસીટીવી ફૂટજના આધારે તોફાની શખ્સોની શોધખોળ શરૂ કરી હતી.