સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં એન્ટીજન રેપિડ સેન્ટર શરૂ કરાયા, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
સુરત રિંગરોડ વિસ્તારમાં આવેલા ટેક્સટાઇલ માર્કેટમાં એન્ટીજન રેપિડ સેન્ટર બનાવાયા હતા. ફ્લાયઓવર બ્રિજ નીચે 5 થી વધુ એન્ટીજન કોરોના રેપીડ ટેસ્ટ સેન્ટર બનાવાયા હતા. પાલિકા કમિશનરે મુલાકાત કરી વધુમાં વધુ કામદાર કોરોના ટેસ્ટ કરાવે તેવી અપીલ કરી હતી.