Surat: બ્રિજ પર બાઈક સ્ટંટ કરતા યુવકની ધરપકડ, જુઓ વીડિયો
Continues below advertisement
સુરતના જીલાની બ્રિજ પર શોખ ખાતર બાઈક પર સ્ટંટ કરી રહેલા શમશાદ પઠાણ નામના યુવકની ધરપકડ કરાઈ છે.સુરતમાં જોખમી બાઈક સ્ટંટના વીડિયો ઘણા દિવસોથી વાઈરલ થઈ રહ્યાં છે.
Continues below advertisement