AAPની ભવ્ય જીત બાદ સુરતમાં અરવિંદ કેજરીવાલ શુક્રવારે કરશે રોડ શો, જુઓ વીડિયો

સુરતમાં આમ આદમી પાર્ટીની ભવ્ય જીત બાદ દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ શુક્રવારે સુરતમાં રોડ શો કરશે.. સુરતમાં સી.આર પાટીલના ગઢમાં ગાબડું પાડીને આમ આદમી પાર્ટીએ ગુજરાતની રાજનીતિમાં શાનદાર એંટ્રી કરી છે ત્યારે શુક્રવારે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સુરતમાં રોડ શો કરશે. સુરત મહાપાલિકામાં ભાજપ તો જીતી ગયું પરંતું અહીં આમ આદમી પાર્ટીનું ઝાડૂ ફરી વળતા કૉંગ્રેસનો સફાયો થઈ ગયો. આમ આદમીએ 27 સીટ મેળવતા હવે વિપક્ષમાં બેસશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola